पनीर टिका मसाला रेसिपी

ये है पनीर टिका मसाला बनाने की रेसिपी:

पनीर टिका मसाला रेसिपी

सामग्री:

250 ग्राम पनीर (कटा हुआ और चट्टे)
1/2 कप दही
1/2 कप कढ़ी पत्ता पानी
1 चम्च नींबू का रस
1/2 चम्च लाल मिर्च पाउडर
1/2 चम्च हल्दी
1 चम्च जीरा पाउडर
1/2 चम्च धनिया पाउडर
1/2 चम्च गरम मसाला
तेल (आवश्यकता के हिसाब से)
नान या रोटी (साथ में परोसने के लिए)


रेसिपी:

सबसे पहले, पनीर टिका तैयार करें। पनीर को 1/2 कप दही, 1/2 चम्च लाल मिर्च पाउडर, 1/2 चम्च हल्दी, 1/2 चम्च जीरा पाउडर, 1/2 चम्च धनिया पाउडर, और 1/2 चम्च गरम मसाले के साथ मिलाएं और 20-30 मिनट के लिए रख दें.

कढ़ी पत्ता पानी में 1/2 चम्च नींबू का रस मिलाएं.

पनीर को तेल में चुबों और अच्छे से गोल्डन ब्राउन होने तक फ्राई करें.

गाजर, शिमला मिर्च, और प्याज को भी फ्राई करें.

अब, एक पैन में थोड़ा सा तेल गरम करें और मसाला तैयार करें. पैकेट में 1/2 चम्च लाल मिर्च पाउडर, 1/2 चम्च हल्दी, 1/2 चम्च जीरा पाउडर, 1/2 चम्च धनिया पाउडर, और 1/2 चम्च गरम मसाला मिलाएं.

अपने पनीर और कढ़ी पत्ता पानी में डालें. स्वाद को सुधारने के लिए नमक, चीनी, और नींबू का रस डालें.

मसाला के साथ 10-15 मिनट तक पकाएं या आपके पसंद के हिसाब से.

आपका पनीर टिका मसाला तैयार है. आप इसे नान या रोटी के साथ परोस सकते हैं.

इस पनीर टिका मसाला रेसिपी से आप अपने मौंग और भूक का आनंद उठा सकते हैं!

ભાખરવડી

Bhakarwadi


Ingredients
બેસન 1 વાટકી.
મેંદો અડધી વાટકી.
કોથમીર મોટી જુડી.
સીંગદાણા 25 ગ્રામ.
તલ બે ચમચા.
મીઠું સ્વાદ અનુસાર.
મરચું એક ચમચી.
લીલા મરચા 4 નંગ.
ગરમ મસાલો 3 ચમચી.
તેલ 2 ચમચા.
વરિયાળી 1 ચમચી.
લીંબુ 1 નંગ.( જો અનુકૂળ હોય તો).


રીત.
બેસન તથા મેંદાના લોટને ચાળી સહેજ
મીઠું અને મોણ નાંખી કડક લોટ બાંધી લુવા કરવા. આ લુવાની પુરી બનાવવી ત્યારબાદ
કોથમીર ઝીણી સમારી તેમાં મીઠું, મરચું, ગરમ મસાલો, ખાંડ, લીંબુ, લીલા મરચાં બારીક
કાપેલા નાખવા. તેમાં તલ અને શીંગના ભૂકો નાખવો.વરીયાળી નાખવી.
(તલ, શીંગ અને વરીયાળી જરા ધીમા તાપે શેકી લેવી. જેથી સ્વાદ સરસ આવે છે.) પુરીની
લાંબી ચીરીઓ કરવી. વચ્ચે કોથમીરનો માવો મૂકવો. અને ચીરીને બંને બાજુથી રોલ વાળવી.
ત્યારબાદ તેને બેક કરવા મૂકવી.

  • આ ભાખરવાડી બનાવવામાં પણ સહેલી
    અને સસ્તી છે તેમજ વધારે લાભ તો એ છે કે એ
    પૂર્ણ કોથમીરની બનેલી હોવાથી લો કેલેરીવાળી પણ છે અને સ્વાદિષ્ટ છે.

મટર ખોયા કોરમા

મટર ખોયા કોરમા

મટર ખોયા કોરમા

સામગ્રી :
૭૫૦ ગ્રામ વટણા, ૨૫૦ ગ્રામ માવો, ૧ કપ બારીક કરેલી કોથમીર,
ચપટી ખાવાનો સોડા, ૧ ચમચી તાજું શેકેલું ધાણાજીરું, પ્રમાણસર મીઠું,
૧ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી સૂંઠનો ભૂકો, ૧/૨ ચમચી હળદર,
૧/ર કપ પાણી, ૩ ચમચા ઘી.
ખાંડવાનો મસાલો :
૬ ઈલાયચી, ૩ ટુકડા તજ, ૬ લવિંગ.


રીત.
વટાણાને સહેજ સોડા નાખી સીજવવા
પાણી નિતારી બાજુ પર રાખવા
ઘી ગરમ કરવું. માવો હાથેથી છૂટો કરી નાંખવો પાંચ મિનિટ મધ્યમ તાપે હલાવવું. બધો મસાલો નાંખી ૧/ર કપ પાણી નાંખવું.
વટાણા નાંખવા કોથમીર નાંખી આપવું.
કોરમા ઉપયોગમાં લેતી વખતે જ બનાવવા
ગરમ પૂરી અથવા પરોઠ સાથે આપવા
બધું તૈયાર રાખવું. માવો તાજો લેવો.
ધાણા અને જીરુ (૧ ચમચો + ૧ ચમચી)શેકી ખાંડવું. વટાણાની મોસમ ન હોય તો
ફ્રોઝન વટાણાનું પેકેટ લેવું. ઉકળતા પાણીમાં
ફ્રોઝન વટાણા મૂકી, દસ મિનિટ ઉકાળી, ઉપયોગમાં લેવા.

Design a site like this with WordPress.com
Get started