पनीर टिका मसाला रेसिपी

ये है पनीर टिका मसाला बनाने की रेसिपी: पनीर टिका मसाला रेसिपी सामग्री: 250 ग्राम पनीर (कटा हुआ और चट्टे)1/2 कप दही1/2 कप कढ़ी पत्ता पानी1 चम्च नींबू का रस1/2 चम्च लाल मिर्च पाउडर1/2 चम्च हल्दी1 चम्च जीरा पाउडर1/2 चम्च धनिया पाउडर1/2 चम्च गरम मसालातेल (आवश्यकता के हिसाब से)नान या रोटी (साथ में परोसने केContinue reading “पनीर टिका मसाला रेसिपी”

ભાખરવડી

Ingredientsબેસન 1 વાટકી.મેંદો અડધી વાટકી.કોથમીર મોટી જુડી.સીંગદાણા 25 ગ્રામ.તલ બે ચમચા.મીઠું સ્વાદ અનુસાર.મરચું એક ચમચી.લીલા મરચા 4 નંગ.ગરમ મસાલો 3 ચમચી.તેલ 2 ચમચા.વરિયાળી 1 ચમચી.લીંબુ 1 નંગ.( જો અનુકૂળ હોય તો). રીત.બેસન તથા મેંદાના લોટને ચાળી સહેજમીઠું અને મોણ નાંખી કડક લોટ બાંધી લુવા કરવા. આ લુવાની પુરી બનાવવી ત્યારબાદકોથમીર ઝીણી સમારી તેમાં મીઠું, મરચું,Continue reading “ભાખરવડી”

મટર ખોયા કોરમા

મટર ખોયા કોરમા સામગ્રી :૭૫૦ ગ્રામ વટણા, ૨૫૦ ગ્રામ માવો, ૧ કપ બારીક કરેલી કોથમીર,ચપટી ખાવાનો સોડા, ૧ ચમચી તાજું શેકેલું ધાણાજીરું, પ્રમાણસર મીઠું,૧ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી સૂંઠનો ભૂકો, ૧/૨ ચમચી હળદર,૧/ર કપ પાણી, ૩ ચમચા ઘી.ખાંડવાનો મસાલો :૬ ઈલાયચી, ૩ ટુકડા તજ, ૬ લવિંગ. રીત.વટાણાને સહેજ સોડા નાખી સીજવવાપાણી નિતારી બાજુ પરContinue reading “મટર ખોયા કોરમા”

Design a site like this with WordPress.com
Get started